ટીના દત્તાના લાખો ચાહકો છે લોકોએ ટીનાએ હંમેશા દીકરી અને વહુના કેરેક્ટરમાં જોઈ છે ટીના રિયલ લાઈફમાં બહુ બોલ્ડ છે ટીના ટીવીની પોપ્યુલર અભિનેત્રી છે સિરિયલ કરતા તેની તસવીરોના કારણે ટીના વધુ ચર્ચામાં રહે છે યેલો શોર્ટ્સ અને શર્ટમાં ટીનાની તસવીરો ખુબ વાઈરલ થઈ રહી છે ટીના પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી ઈન્સ્ટા પર અભિનેત્રીના 3 મિલિયન આસપાસ ફોલોઅર્સ છે