ફાતિમા પોતાની સ્ટાઈલથી ચાહકોને ચોંકાવી દે છે ચાલો તેની પ્રોફાઇલ પર એક નજર કરીએ ફાતિમા સના શેખના ઈન્સ્ટાગ્રામ પર 3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે તેના દરેક લુકને ખૂબ પસંદ કરવામાં આવે છે ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી ફાતિમાએ સફેદ ડ્રેસમાં સિઝલિંગ પોઝ આપ્યા છે. ફાતિમાની ખૂની આંખો બધુ કહી રહી છે આમાં ફાતિમાનો ન્યૂડ મેકઅપ લુક કિલર છે ફાતિમા સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય છે ફાતિમા ક્યારેક ટ્રેડિશનલ તો ક્યારેક ગ્લેમરસ સ્ટાઈલમાં રોક કરે છે