હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ આમના શરીફે શાનદાર તસવીરો શેર કરી છે



આમના શરીફ અત્યારે વિદેશમાં વેકેશન એન્જૉય કરી રહી છે



વિદેશોમાંથી આમનાએ કર્વી એન્ડ હૉટ ફિગર વાળી લેટેસ્ટ તસવીરો શેર કરી છે



ફરી એકવાર આમનાએ શૉર્ટ ડ્રેસમાં બૉલ્ડ ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



બ્લૂ એન્ડ વ્હાઇટ આઉટફીટમાં કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી આમના શરીફ



આમના શરીફ ફરી એકવાર તેના હોટ લુકના કારણે ચર્ચામાં છે



નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે



આમના શરીફ સોશિયલ મીડિયા પર તેના અલગ-અલગ ફોટા શેર કરે છે



આમનાને ફરવાનો ખૂબ શોખ છે, તે તેના ઈન્સ્ટાગ્રામ પરથી જોઈ શકાય છે



તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે