ટીવી સ્ટાર તેજસ્વી પ્રકાશે હાલમાં જ લેટેસ્ટ ફોટોશૂટથી હોશ ઉડાવી દીધા છે તેજસ્વીએ કેમેરા સામે નવા નવા ફોટોઝ કેપ્ચર કરાવ્યા છે ઇન્ટરનેટ પર આ વખતે તેજસ્વીનો વન શૉલ્ડર આઉટફિટ લૂક છવાયેલો છે લૂકને પુરો કરવા તેજસ્વીએ ઓઇલી મેકઅપ અને હાઇ હીલ્સ કેરી કરી છે ટીવી સિરિયલ સ્ટાર તેજસ્વી પ્રકાશ હાલમાં રોમેન્ટિક તસવીરો સોશિયલ મિડીયામાં શેર કરી છે રોમેન્ટિક તસવીરોમાં તમે જોઇ શકો છો કે એક્ટ્રેસે કેટલી બૉલ્ડ દેખાઇ રહી છે ફેન્સ પણ એક્ટ્રેસ તેજસ્વીની આ તસવીરો જોઇને ખુશ થઇ ગયા છે તેજસ્વી પ્રકાશ અને કરન કુંદ્રા ‘બિગ બોસ 15’ના ઘરમાં એકબીજાને મળ્યા હતા તેજસ્વી પ્રકાશ સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો તેજસ્વીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે