શફાક નાઝે 2013ની ફિલ્મ મહાભારતમાં 'કુંતી'ના પાત્રથી લોકપ્રિયતા મેળવી હતી તેણે માત્ર 21 વર્ષની ઉંમરે પાંચ બાળકોની માતાની ભૂમિકા ભજવી હતી આ અભિનેત્રીએ મહાભારતમાં રાણી કુંતીની ભૂમિકા ભજવી હતી શફાક નાઝ 7 ફેબ્રુઆરીએ તેનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. શફાક ટીવી શો 'ચીડિયા ઘર'માં જોવા મળી હતી અભિનેત્રીએ ટીવી શો 'સપના બાબુલ કા..બિદાઈ' થી ટીવી ડેબ્યૂ કર્યું હતું. શફાક નાઝ સ્ટાર પ્લસની સીરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'માં પણ જોવા મળી હતી વર્ષ 2023માં શફાક નાઝની સગાઈના સમાચાર સામે આવ્યા હતા. અભિનેત્રી મસ્કત સ્થિત બિઝનેસમેન જીશાનને ઘણા વર્ષોથી ડેટ કરી રહી હતી. All Photo Credit: Instagram