ટીવી એક્ટ્રેસ આમના શરીફ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે એક્ટ્રેસે સ્ટાઇલિશ ફોટોશૂટ કરાવ્યું છે આમના ફ્લોરલ પ્રિન્ટેડ થાઈ હાઈ સ્લિટ સ્કર્ટમાં જોવા મળી રહી છે કેમેરા સામે અભિનેત્રીએ અનેક પોઝ આપ્યા છે. આમના 40 વર્ષની ઉંમરે પણ હોટ લાગે છે આમના એક બાળકની માતા છે. આમના પોતાને ખૂબ જ ફિટ રાખે છે. તે પોતાની ફિટનેસથી મોટી અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે. આમના શરીફ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે All Photo Credit: Instagram