અંજલિ અરોરા ‘કચ્ચા બદામ’ સોંગથી જાણીતી થઇ હતી આ સોંગના કારણે તે ‘કચ્ચા બદામ ગર્લ’ તરીકે પણ ઓળખાય છે તે જલદી જ સલમાન ખાનના ઓટીટી શોમાં પણ જોવા મળી શકે છે. અંજલિ અરોરા કંગના રનૌતના શો લોકઅપમાં જોવા મળી હતી. ટૂંક સમયમાં તે સલમાન ખાનના ઓટીટી શો બિગ બોસ 2 માં પણ જોવા મળી શકે છે. અંજલિ અરોરાએ કંગનાના શોમાં પણ ઘણો ડ્રામા સર્જ્યો હતો. કંગનાના શોમાં અંજલિ અરોરાએ ખુલાસો કર્યો હતો કે તે મુનવર ફારૂકીના પ્રેમમાં છે. અંજલિએ પૈસા માટે રશિયન છોકરા સાથે ડાન્સ કર્યો હતો તેણે પોતે જ આ ઘટના અંગે ખુલાસો કર્યો હતો. All Photo Credit: Instagram