ટીવી એક્ટ્રેસ આમના શરીફે ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો પોસ્ટ કરી છે.

આ તસવીરોમાં તે ફૂલ પ્રિન્ટેડ શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે

અભિનેત્રી હંમેશા તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે.

આમના શરીફ સોશિયલ મીડિયા મારફતે ચાહકો સાથે જોડાયેલી રહે છે

આમના શરીફ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

આમનાએ ટીવી સીરિયલ 'કહીં તો હોગા'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી

આ શોમાં તેનું પાત્ર 'કશિશ' પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

આ પછી આમના શરીફ સેન્ડવિચ, એક વિલન જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી છે.

તાજેતરમાં તેણે OTT પર ડેબ્યૂ કર્યું છે.

All Photo Credit: Instagram