ટીવી એક્ટ્રેસ આયેશા સિંહે નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે તેણે ટીવી શો 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'થી લોકપ્રિયતા મેળવી છે. આ શોમાં તે સઇની ભૂમિકા ભજવી રહી છે આયેશા સિંહે હાલમાં જ તેનું બ્રાઈડલ ફોટોશૂટ કરાવ્યું છે આ તસવીરોમાં તેનો બોલ્ડ અને હોટ અવતાર જોવા મળી રહ્યો છે સઇનો બ્રાઈડલ લુક જોઈને ફેન્સ પણ ચોંકી ગયા છે. મારવાડી લુકમાં દુલ્હન બનેલી આયેશા રાણી જેવી લાગે છે. તેણે ગોલ્ડન અને ગ્રીન કલરનો લહેંગા પહેર્યો છે. તસવીરોમાં તે ખૂબ જ હોટ અને બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. All Photo Credit: Instagram