આમના શરીફ ફરી એકવાર તેના હૉટ એન્ડ બૉલ્ડ લૂકના કારણે ચર્ચામાં છે



હૉટ ગર્લ આમના શરીફે આ વખતે બાથરૂમમાં બ્લેક હૉટ લૂકમાં સેલ્ફી ખેંચાવી છે



આમનાએ ઓલ બ્લેક ડ્રેસમાં સ્માઇલી પૉઝ સાથે ક્યૂટી તસવીરો શેર કરી છે



આમનાએ બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં પોતાની કર્વી બૉલ્ડ ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



ઓપન સિલ્કી હેર, મિનિમલ મેકઅપ અને હાઇ હીલ્સથી લૂકને પુરો કર્યો છે



નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે



આમના શરીફ સોશિયલ મીડિયા પર તેના અલગ-અલગ ફોટા શેર કરે છે



આમનાને ફરવાનો ખૂબ શોખ છે, તે તેના ઈન્સ્ટાગ્રામ પરથી જોઈ શકાય છે



ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન લુક, અભિનેત્રી આમના શરીફ હંમેશા ગ્લેમરસ લાગે છે



તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે