ટીવી સ્ટાર એક્ટ્રેસ આમના શરીફે શાનદાર અંદાજમાં કરાવ્યું ફોટોશૂટ



આમના શરીફે બ્લૂ શૉર્ટ્સમાં ફરી બતાવી કાતિલ અદાઓ



બ્લૂ ડ્રેસમં કેમેરા સામે એકથી એક હૉટ અદાઓ આપીને ફેન્સને ઘાયલ કર્યા



આમના એ ઓપન હેર, કર્વી ફિગર અને ક્લીવેજ બતાવતા પૉઝ આપ્યા



41 વર્ષીય એક્ટ્રેસે પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહે છે



અભિનેત્રી આમના શરીફ તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં છે



નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે



અભિનેત્રી આમના તેના નવા ફોટોશૂટમાં ખૂબ જ હોટ લાગી રહી છે



આમના શરીફ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટગ્રામ પરથી