વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલીક વસ્તુઓ ન રાખવી જોઇએ



કેટલીક વસ્તુથી નકારાત્કમ ઉર્જાનો સંચાર થાય છે



જેનાથી ઘરમાં ધન હાનિ થાય છે અને બરકત નથી રહેતી



તૂટેલો કાચ કે વાસણને ક્યારેય ઘરમાં ન રાખો



મહાભારતનું ચિત્ર પણ ઘરમાં ન રાખવું જોઇએ



નટરાજની મૂર્તિને પણ ક્યારેય ઘરમાં ન રાખો



ઘરમાં ક્યારેય 2 સાવરણી ન રાખો



કાંટાના છોડને પણ ક્યારેય ઘરમાં ન રાખો



બંધ ધડિયાળને પણ ઘરમાં રાખવી અશુભ છે



લોખંડનો કટાયેલો સામાન છત પર ન રાખો