તમે બોબી દેઓલની વેબ સીરિઝ 'આશ્રમ' જોઈ જ હશે.

બોબી દેઓલે વેબ સીરિઝ 'આશ્રમ' સાથે OTT પર શાનદાર એન્ટ્રી કરી હતી.

આ સીરિઝમાં અભિનેત્રી ત્રિધા ચૌધરીએ 'બબીતા'નું પાત્ર ભજવ્યું હતું

આ સીરિઝમાં તેણે ખૂબ બોલ્ડ એક્ટિંગથી ખળભળાટ મચાવ્યો હતો

ત્રિધાએ તેના કરતા 24 વર્ષ મોટા એક્ટર બોબી દેઓલ સાથે રોમેન્ટિક સીન્સ આપ્યા હતા.

ત્રિધાએ વર્ષ 2013માં ફિલ્મ ‘Mishawr Rawhoshyo’ થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

આ ફિલ્મ પછી ત્રિધાએ ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો અને શો 'દહલીઝ'માં કામ કર્યું.

આ દિવસોમાં ત્રિધા તેના લગ્નને લઈને ચર્ચામાં છે.

જોકે અભિનેત્રીએ તેના પતિનું નામ જાહેર કર્યું નથી.

All Photo Credit: Instagram