આભા પોલનો બોલ્ડ અંદાજ આભા પોલ અવાર નવાર સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. લોલિતા પીજી હાઉસ અને મસ્તરામ વેબ સીરિઝમાં તેણે માદક અદાઓથી યુવા દિલોની ધડકન વધારી હતી. આભા પોલ તેના હોટ અને બેબાક અંદાજ માટે જાણીતી છે. તેના સોશિયલ મીડિયા પર અનેક હોટ તસવીરો છે. આભા પોલ ઓલ્ટ બાલાજીની વેબ સિરીઝ ગંદી બાતથી ચર્ચામાં આવી હતી. અભિનેત્રીના બોલ્ડ પાત્ર હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. આભાએ કામસૂત્રમાં પણ કામ કર્યુ છે. આ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવાઈ હતી. અભિનેત્રીએ સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ