રાખીએ બતાવી દરિયાદિલી વરસાદના સમયે મદદ માટે આગળ આવી રાખી સાવંત. વરસાદમાં પલળતાં દંપત્તિને રાખી સાવંતે ઓટોમાં બેસાડ્યા. ફેંસને તેનો આ અંદાજ પસંદ આવી રહ્યો છે. રાખી સાવંતનો વૃદ્ધ દંપત્તિને મદદ કરતો આ વીડિયો વાયરલ થયો છે. પોતાના અનોખા અંદાજના કારણે રાખી સાવંત ફેમસ છે. રાખી સાવંત સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયાની ક્વીન કહેવાય છે રાખી સાવંત. રાખી સાવંત તેના ફેન્સ સાથે વીડિયો શેર કરતી રહે છે. તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ