સાડીમાં ગૌહર ખાનનો અદભૂત લુક ગૌહર ખાન ઈદના અવસર પર સાડીમાં જોવા મળી હતી ગૌહર ગુલાબી સાડીમાં સુંદર લાગી રહી છે ગૌહર બોલીવુડની જાણીતી અભિનેત્રી છે તે તેના સ્ટાઇલિશ લુક માટે જાણીતી છે દેશી હોય કે વેસ્ટર્ન, તે દરેક લુકને કેવી રીતે કેરી કરવી તે જાણે છે. કાળા ડ્રેસમાં પણ કહેર વર્તાવી રહી છે ગૌહર ખાનની સુંદરતા ગૌહર ખાન બિગ બોસની વિનર પણ રહી ચુકી છે ગૌહર ખાન દરેક લુકમાં કહેર વર્તાવે છે