અભિનેત્રી અદિતી રાવ હૈદરીએ પોતાનો એથનિક લૂક શેર કર્યો આ લૂકમાં તે ગોર્જિયસ લાગી રહી છે અદિતીએ ક્રીમ કલરનો વન સ્ટ્રેપ સૂટ પહેર્યો છે અદિતીએ આ આખા લૂકને મિડિલ પાર્ટેડ હેરલૂક સાથે કંપ્લિટ કર્યો છે આ આખા લૂકમાં તેની બિંદીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે તેની સાથે તેમણે હાઈ હીલ કેરી કર્યા છે અદિતીને એથનિક પહેરવા ઘણા પસંદ છે ઈન્સ્ટાગ્રામ પર સૂટ અને સાડીમાં તેની ઘણી તસવીરો છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે ફેન્સ પણ તેના નવા લૂકની રાહ જોતા હોય છે (Photo- aditi Instagram)