પલક કોઈના કોઈ કારણથી ચર્ચામાં રહે છે પલક આ સમયે પોતાના ગીતના પ્રમોશનમાં બીજી છે શુક્રવારે તેના ગીતના પ્રમોશન સમયે જોવા મળી હતી તે દરમિયાન પલકે ફેશન ગોલ્સ આપ્યા પલક વ્હાઈટ કલરના સ્ટ્રેપલેસ આઉટફીટમાં જોવા મળી તેમણે જંપસૂટ કેરી કર્યો હતો અને સાથે મિનિમલ મેકઅપ કર્યો હતો પલકનો આ નવો અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે પલક તિવારી બોલિવૂડના ફેમસ સ્ટાક કિડ્સમાની એક છે પલક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે પલક ટીવીની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી છે