સચિન તેંડુલકર વિશ્વ ક્રિકેટનો મહાન ખેલાડી છે સચિનના નામે વનડે અને ટેસ્ટમાં ઘણા મોટા રેકોર્ડ નોંધાયા છે સચિને 200 ટેસ્ટ મેચમાં 15921 રન બનાવ્યા છે ટેસ્ટમાં સચિને 51 સદી, 6 બેવડી સદી અને 68 અડધી સદી ફટકારી છે. સચિને ટેસ્ટ મેચમાં 2058 ચોગ્ગા ફટકાર્યા છે સચિન તેંડુલકર ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો સચિને ODI મેચોમાં પણ ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે. સચિને વનડેમાં 18426 રન બનાવ્યા છે તેણે વનડેમાં 49 સદી અને એક બેવડી સદી પણ ફટકારી છે. સચિને વનડેમાં 2016 ચોગ્ગા ફટકાર્યા છે