ભોજપુરી ફિલ્મોની હૉટ ગર્લ તરીકે જાણીતી થયેલી અક્ષરા સિંહે સેક્સી અંદાજમાં પૉઝ આપ્યા છે



અક્ષરાએ આ વખતે બ્લૂ પ્રિન્ટેડ ડ્રેસમાં ક્રેઝી લૂક વાયરલ કર્યો છે



અક્ષરાએ બ્લૂ શૉર્ટ ફ્રૉક સ્ટાઇલ ડ્રેસમાં સેક્સી લેગ ફ્લૉન્ટ કર્યા છે



લૂકને પુરુ કરવા અક્ષરાએ કર્લી બ્રાઉન હેર સાથે ફૂલ સ્લીવ બ્લાઉઝ પહેરેલુ છે



અક્ષરાએ ઘરમાં જ કેેમેરા સામે એકથી એક સેક્સી અદાઓમાં પૉઝ આપ્યા છે



તસવીરોમાં અક્ષરા બ્લૂ ડ્રેસમાં પોતાનું પરફેક્ટ ફિગર ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે



ભોજપુરી ફિલ્મોની સાથે સાથે હિન્દી દર્શકો પણ અક્ષરા સિંહને ખુબ પસંદ કરે છે



અક્ષરા સિંહનો ફોટો હોય કે વીડિયો પૉસ્ટ થતાં જ ઘડીકમાં વાયરલ થઇ જાય છે



બિગ બૉસ ઓટીટીનો ભાગ બન્યા બાદથી જ તેને કેટલીય ફિલ્મોની ઓફર મળી રહી છે



તમામ તસવીરો અક્ષરા સિંહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે