સ્ટાર ગર્લ અદિતીનો ફરી એકવાર સિમ્પલ લૂક અને અંદાજ ચર્ચામાં આવ્યો છે અદિતી રાવ હૈદરીએ આ વખતે ગાર્ડનમાં બ્લેક સૂટમાં ફોટોશૂટ કરાવ્યુ છે લૂકને પુરો કરવા અદિતીએ ગાર્ડનમાં શાનદાર અદાઓ બતાવી છે બ્લેક શૉર્ટ ટૉપ સાથે હેર બન, આંખમાં કાજલ અને હાઇ હીલ્સ કેરી કરી છે લગભગ 26 ફિલ્મોનો ભાગ રહી ચૂકેલી અદિતિએ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે અદિતિનો જન્મ 28 ઓક્ટોબર 1986ના રોજ હૈદરાબાદમાં એહસાન હૈદરી અને વિદ્યા રાવને ત્યાં થયો હતો અદિતી રાવે દિલ્હી-6થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અદિતિ રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. આ ઉપરાંત તે આમિર ખાનની સંબંધી પણ છે અદિતી એ મોહમ્મદ સાહેલ અકબર હૈદરીની પૌત્રી છે, જે હૈદરાબાદના નિઝામ હતા તમામ તસવીરો અદિતી રાવ હૈદરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે