બોલિવૂડ સ્ટાર કિડ્સ શનાયા કપૂરે ફરી એકવાર શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. ફિલ્મોમાં આવ્યા અગાઉ શનાયા કપૂરે લોકોના દિલમાં સ્થાન મેળવ્યું છે શનાયા કપૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે નવા ફોટોશૂટમાં શનાયા સાડી સ્ટાઇલ હેવી રિવીલિંગ ગાઉન કેરી કર્યું છે આ થાઇ હાઇ સ્લિટમાં તેણે કિલર પોઝ આપ્યા છે અહી તેણે પોતાના વાળને ઓપન રાખીને સિમ્પલ હેરસ્ટાઇલ રાખી છે શનાયા કપૂર જલદી સાઉથ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મમાં જોવા મળશે શનાયા કપૂરે લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે શનાયા ક્યારેક ટ્રેડિશનલ તો ક્યારેક ગ્લેમરસ લૂકમાં ફોટોશૂટ કરાવે છે All Photo Credit: Instagram