અલાયા એફ જાણીતી એક્ટ્રેસ છે



જવાની જાનેમનથી ડેબ્યૂ કર્યું હતું



આ ફિલ્મમાં તે સૈફ અલી ખાન સાથે જોવા મળી



અલાયા એફ બ્લેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



અલાયા એફનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે



અલાયા બ્લેક લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



અલાયાના ચાહકો નવા લૂકને પસંદ કરી રહ્યા છે



અલાયા ફિલ્મો કરતા તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે



ચાહકો પણ તેના દરેક લૂકને લાઈક કરે છે



(તમામ તસવીરો અલાયા ઈન્સ્ટાગ્રામ)