બૉલીવુડ હીરોઇને આલિયા ભટ્ટે સાડીમાં શાનદાર પૉઝ આપ્યા છે આલિયાએ ઘરની વિન્ડો સાઇડમાં સાડીમાં શાનદાર લૂક અપનાવ્યો છે આલિયાએ યલો કલરની સાડીમાં મદહોશ અદાઓમાં પૉઝ આપ્યા છે લૂકને પુરો કરવા સ્ટાઇલિશ હેર બન, મિનિમલ મેકઅપ અને હેવી જ્વેલરી કેરી કરી છે આલિયા ભટ્ટ વેસ્ટર્નની સાથે સાથે ટ્રેડિશનલ લુકમાં પણ અદ્ભુત લાગે છે આ તસવીરોમાં અભિનેત્રી લાડુ પીળા રંગની સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે ખાસ વાત છે કે, આલિયા ભટ્ટે તેના મિત્રના લગ્નમાં આ સાડી પહેરી હતી આલિયાની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે આલિયા ભટ્ટ તાજેતરમાં જ પોતાના પહેલા બાળકની માતા બની છે તમામ તસવીરો આલિયા ભટ્ટના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે