એક્ટ્રેસ જાહ્નવી કપૂર દરેક લૂકમાં સુંદર લાગે છે ચાહકો તેની દરેક તસવીરો લાઈક કરે છે ન્યૂ યર પર તમે જાહ્નવીના આઉટફિટ ટ્રાય કરી શકો છો પાર્ટીમાં સુંદર દેખાવા માટે આ આઉટફિટ ટ્રાય કરી શકો છો પાર્ટીમાં તમે બધાથી અલગ લાગશો યુવતીઓ એક્ટ્રેસ જાહ્નવીની ફેશનને ફોલો કરે છે એક્ટ્રેસ જેવા આઉટફિટ યુવતીઓ ખરીદતી હોય છે જાહ્નવી બ્લેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે બોડીકોન ડ્રેસ પણ ન્યૂ યર પર ટ્રાય કરી શકો છો (તમામ તસવીરો જાહ્નવી-ઈન્સ્ટાગ્રામ)