આલિયા ભટ્ટ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવાની છે આલિયા રણબીરની દુલ્હન બનશે આલિયાને બ્રાઈડલ લૂકમાં જોવા દરેક ફેન્સ ઉત્સાહિત છે રિયલ લાઈફ પહેલા રીલ લાઈફમાં આલિયા ઘણી વાર દુલ્હન બની ચૂકી છે તેની રીલ લાઈફના બ્રાઈડલ લૂક ખુબ પસંદ કરવામાં આવ્યા હતા અભિનેત્રીએ ઘણી જાહેરાતો માટે બ્રાઈડલ લૂક અપનાવ્યો હતો આ ઉપરાંત તે ફિલ્મોમાં પણ બ્રાઈડલ લૂકમાં જોવા મળી ચૂકી છે આ તસવીરમાં મેકઅપથી લઈને ઝ્વેલરી બધુ પરફેક્ટ છે આલિયાનો આ રીલ લાઈફ બ્રાઈડલ લૂક પરફેક્ટ છે