બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલે બ્લૂ ડેનિમ શોર્ટ જીંસમાં બેક ફલોંટ કરી. અમીષા પટેલની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. તસવીરો શેર કરતી વખતે અમીષાએ ચહેરા પર બ્લેક કલરના ગોગલ્સ પહેર્યા હતા. અમીષા પટેલ તેની ફિટનેસનો પણ ખ્યાલ રાખે છે. નિર્દેશક અનિલ શર્માના ફિલ્મ ગદર-2માં અમીષા પટેલ નજરે પડશે,. આ ઉપરાંત તે નિર્દેશક મેહુલ અથાની ફિલ્મ દેસી મેજીકમાં એક્ટિંગનો જાદુ બતાવશે. નિર્દેશક આકાશ આદિત્ય લામાની ફિલ્મ તૌબા તેરા ઝલવામાં પણ અમીષા પટેલ નજરે પડશે. ઈન્સ્ટાગ્રામ પર અમીષા પટેલના લાખો ફોલોઅર્સ છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ