ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ દિવ્યા ખોસલા કુમારે ઇવેન્ટમાં આપ્યા ખાસ પૉઝ રેડ ડ્રેસ પહેરીને દિવ્યા ખોસલાએ બતાવી કાતિલ અદાઓ દિવ્યા ખોસલાએ રેડ ડ્રેસમાં કેેમેરા સામે પોતાની કર્વી એન્ડ બૉલ્ડ ફિગર ફ્લૉન્ટ કર્યું લૂકને પુરો કરવા દિવ્યા ખોસલાએ હેવી જ્વેલરી કેરી કરી હતી ઓપન હેર, હાઇ હીલ્સ અને ક્લીવેજ બતાવતા અદાઓમાં તસવીરો ક્લિક કરાવી દિવ્યા ખોસલાએ મૉડલિંગ અને મ્યુઝિક આલ્બમથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી 35 વર્ષીય દિવ્યા ખોસલાના આ લૂકની ઇન્ટરેનેટ પર ખુબ ચર્ચા થઇ રહી છે દિવ્યા ખોસલા એક્ટર હોવાની સાથે સાથે ફિલ્મ નિર્માતા પણ છે 2005મા ટી સીરીઝના માલિક ભૂષણ કુમાર સાથે દિવ્યાએ લગ્ન કરી લીધા હતા તમામ તસવીરો દિવ્યા ખોસલાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે