ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર યુજવેન્દ્ર ચહલની પત્ની ધનાશ્રી વર્મા ફરી ચર્ચામાં આવી



ન્યૂયોર્કની ગલીઓમાંથી ધનાશ્રી વર્માનો મસ્તીભર્યો અંદાજ આવ્યો સામે



ધનાશ્રી વર્મા અત્યારે વિદેશમાં પોતાનો ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે



ધનાશ્રીએ ન્યૂયોર્કમાં સ્ટ્રીટ લાઇફનો એન્જૉય કરીને એકથી શાનદાર પૉઝ આપ્યા



27 વર્ષીય ધનાશ્રીએ 2020માં ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ સાથે લગ્ન કરી લીધા હતા



ધનાશ્રી એક સારી યુટ્યૂબ, સોશ્યલ મીડીયા ઇન્ફ્લૂએન્જર અને ડાન્સ કોરિયોગ્રાફર છે



ધનાશ્રી વર્મા અવારનવાર પોતાના હૉટ એન્ડ બૉલ્ડ ડાન્સ વીડિયો શેર કરતી રહે છે



ધનાશ્રી વર્મા અને યુજવેન્દ્ર ચહલના લગ્નજીવનને લઇને થોડાક વિવાદ પણ સામે આવ્યો હતો



ધનાશ્રી વર્મા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો ધનાશ્રી વર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે



Thanks for Reading. UP NEXT

મુનમુન દત્તાની બ્લેક ડ્રેસમાં સ્ટનિંગ તસવીરોએ ઉડાવ્યા હોશ

View next story