ટીવીની નાગિન સુરભિ જ્યોતિએ ફરી એકવાર બ્લેક ડ્રેસમાં વધાર્યો ઇન્ટરનેટનો પારો સુરભિ જ્યોતિએ બેકલેસ ડ્રેસમાં કરાવ્યું સેક્સી ફોટોશૂટ સુરભિ જ્યોતિએ ઘરમાં જ બ્લેક લૉન્ગ ડ્રેસમાં સોફામાં બેસીને કરાવ્યુ ફોટોશૂટ લૂકને પુરો કરવા એક્ટ્રેસે બન, કર્લી હેર અને હાઇ હીલ્સ કેરી કરી હતી 35 વર્ષીય એક્ટ્રેસ ટીવી શૉ નાગિનથી ખુબ જાણીતી થઇ હતી સુરભિએ ટીવી શૉ કુબુલ હૈ, નાગિન, તન્હાઇયાં, ઇશ્કબાઝમાં શાનદાર એક્ટિંગ કરી હતી ફેન્સ પણ સુરભિ જ્યોતિની એક ઝલક જોવા માટે ઉતાવળા રહે છે દેશી હોય કે વિદેશી દરેક લૂકમાં સુરભી જ્યોતિએ મહેફીસ લૂંટી લે છે સુરભિ જ્યોતિ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે તમામ તસવીરો સુરભિ જ્યોતિના ઇન્સ્ટાગ્રામ પરથી