એક્ટ્રેસ અંકિતા લોખંડેએ પતિ સાથે બૉટ મસ્તી કરતી તસવીરો કરી શેર



એક્ટ્રેસ અંકિતા લોખંડે પતિ સાથે હાલમાં વિદેશની ટૂર પર છે



અંકિતા લોખંડે પતિ સાથે નદીમાં બૉટિંગની સવારી કરી હતી



અંકિતા આ દરમિયાન વ્હાઇટ સ્લીવલેસ ટીશર્ટ અને બ્લૂ જીન્સમાં જોવા મળી



એક્ટ્રેસનો પતિ ફૉર્મલ લૂકમાં હતો, બન્નેએ ચશ્મા પહેરીને પૉઝ આપ્યા



અંકિતા લોખંડે પતિ સાથે આ દરમિયાન એકદમ ઉત્તેજક અદાઓમાં જોવા મળી



એક્ટ્રેસે પતિ વિક્કી જૈનને કિસ કરવાની પણ કોશિશ કરી હતી



38 વર્ષીય એક્ટ્ર્રેસ અંકિતા લોખંડે હાલમાં ફિલ્મોથી દુર છે



2021માં અંકિતા લોખંડેએ વિક્કી જૈન સાથે લગ્ન કરી લીધા હતા



અંકિતા લોખંડે છેલ્લે સુશાંત સિંહ રાજપૂતની સાથે રિલેશનશીપમાં હતી