જીન્સ પર ટૂંકી બ્રાલેટ પહેરી જેક્લીન ફર્નાન્ડિઝે બતાવ્યું કર્વી ફિગર

37 વર્ષની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ બોલિવૂડની સૌથી સુંદર સુંદરીઓમાંથી એક છે.

જેકલીને સોશિયલ મીડિયા પર શેર કરેલી તેની લેટેસ્ટ તસવીરોથી ફરી એકવાર ઈન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો છે.

આ વખતે અભિનેત્રીએ જીન્સની ઉપર નાના બ્રેલેટમાં કેમેરા સામે પોતાનો હોટ અને સિઝલિંગ લુક બતાવ્યો છે.

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરોમાં જેકલીન ફર્નાન્ડિઝનો કિલર અંદાજ જોવા મળી રહ્યો છે.