અભિનેત્રી અને વીજે અનુષા દાંડેકરે તાજેતરમાં ફોટોશૂટ કરાવ્યું છે



આ તસવીરમાં અનુષાનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો



અનુષા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



ફેન્સને તેનો દરેક અંદાજ ખુબ પસંદ આવે છે



સમુદ્ર કિનારે કુલ અંદાજમાં જોવા મળી અનુષા



આ પહેલા પણ બિકીનીમાં જોવા મળી હતી અનુષા



વ્હાઈટ બિકીનીમાં અનુષા પોઝ આપ્યા



આ તસવીરો આગની જેમ વાયરલ થઈ હતી



(All Photos-Instagram)