એક્ટ્રેસ અનુષ્કા શર્માએ શેર કરી ખાસ તસવીરો અનુષ્કા શર્માએ કેજ્યૂઅલ લૂકમાં કરાવ્યુ ફોટોશૂટ અનુષ્કા શર્મા બૉલીવુડની હૉટ એક્ટ્રેસીસમાં સામેલ છે પોતાના ઘરના દરવાજા પાસે જ કરાવ્યુ ફોટોશૂટ એક્ટ્રેસે યલો ટૉપ અને ડેનિમ જીન્સ પહેર્યુ એક્ટ્રેસે કલીવેજ બતાવીને આપ્યા હૉટ પૉઝ ટૉપ-જીન્સ અને ખુલ્લા વાળે ફેન્સને આકર્ષિત કર્યા 34 વર્ષીય એક્ટ્રેસે અનેકવાર તસવીરોથી ચર્ચામાં આવી છે ક્રિકેટર વિરાટ કોહલી સાથે અનુષ્કા શર્માએ 2017માં લગ્ન કર્યા અનુષ્કા અને વિરાટને એક દીકરી છે - વામિકા અનુષ્કા પોતાની આગામી ફિલ્મ ચકદે એક્સપ્રેસમાં બિઝી છે