અનુષ્કા શર્મા કાન્સમાં ભાગ લેવા માટે પ્રથમ પહોંચી હતી અભિનેત્રી ક્રીમ રંગના ઓફ શોલ્ડર ગાઉનમાં જોવા મળી જેમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી આ તસવીરોએ ઇન્સ્ટાગ્રામ પર કહેર વર્તાવો છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અનુષ્કા ફેન્સને અભિનેત્રીનો અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે આ તસવીરમાં ગોર્સિયસ લાગી રહી છે અનુષ્કા અભિનેત્રી પોતાના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે (All Photo Instagram)