અયબુકે પુસાત વીડિયોમાં ગોર્જિયસ લાગી રહી છે



તુર્કીની ફેમસ એક્ટ્રેસ અયબુકે પુસાત તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે

એક્ટિંગની સાથે સાથે પોતાની સુંદરતાને લઈને પણ ચર્ચામાં છે

મિસ અર્થ તુર્કીનો ખિતાબ પણ જીતી ચૂકી છે અભિનેત્રી

અયબુકે બુસાત તુર્કીની ફિલ્મ ઈંડસ્ટ્રી અને ટીવી ઈંડસ્ટ્રીની દુનિયામાં જાણીતું નામ છે

તેની એક્ટિંગની ખુબ પ્રસંશા કરવામાં આવે છે.

વર્ષ 2014 માં, અયબુકે મિસ અર્થ તુર્કી 2014 નો ખિતાબ જીત્યો હતો

આ ખિતાબ જીત્યા બાદ તે ખૂબ લોકપ્રિય થઈ હતી.

તે જ વર્ષે અયબુકે તેની ટીવી કારકિર્દીની શરૂઆત કરી હતી

(All Photo Instagram)