હાલમાં જ આયેઝાએ પતિ દાનિશ તૈમુર સાથેના કેટલાક ફોટા શેર કર્યા છે આયેઝા અને તૈમુર એક સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે ફોટામાં આયેઝા હોલ્ડર નેક બોડીકોન ડ્રેસમાં જોવા મળે છે આયેઝાએ સિલ્વર મિની ક્લચ કેરી કર્યો છે અને વેવિ હેર ફ્લોન્ટ કર્યા છે આયેઝા ખાને ગ્લોસી મેકઅપ કર્યો છે, વિગ્ડ આઇલાઇનરથી આંખોને શાર્પનેશ બતાવી છે આયેઝા ખાને પતિ દાનિશ સાથે એકથી એક ચડિયાતા પોઝ આપી ચાહકોને દિવાના બનાવ્યા છે ફોટામાં આયેઝા હોલ્ડર નેક બોડીકોન ડ્રેસમાં જોવા મળે છે