ટીવી એક્ટ્રેસ ચાર્લી ચૌહાણે ચોંકાવનારા ખુલાસા કર્યા છે ચાર્લીએ તેના સંઘર્ષના દિવસો વિશે ખુલીને વાત કરી હતી ચહેરાની ઈજાને કારણે ચાર્લીને ઘણી સિરિયલોમાં રિપ્લેસ કરવામાં આવી હતી ઇ-ટાઇમ્સ સાથેની વાતચીતમાં ચાર્લીએ કહ્યું- મારા ગાલ પર 25-30 ટાંકા પણ આવ્યા હતા ‘આ ઇજાના કારણે મારે અનેક વખત રિજેક્શનનો સામનો કરવો પડ્યો છે’ ચાર્લીએ 'દિલ દોસ્તી ડાન્સ' ફેમ કો-સ્ટાર કુંવર અમરને ડેટ કરતી હતી પરંતુ તેઓ અલગ થઇ ગયા છૂટાછેડા પછી બંનેએ તેમના સંબંધોને વધુ એક તક આપી પરંતુ આ વખતે તેમનો સંબંધ એક વર્ષ પણ ટકી શક્યો નહીં આખરે 2016માં તેઓ બીજીવાર અલગ થઈ ગયા હતા All Photo Credit: Instagram