ટીવી એક્ટ્રેસ નેહા પેંડસે લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે નેહા રિયાલિટી શો 'બિગ બોસ 12'ની સ્પર્ધક રહી ચૂકી છે રૂપા ગાંગુલી કરતા અગાઉ નેહાને અનુપમાના રોલ માટે ઓફર કરવામાં આવી હતી જોકે નેહાએ આ રોલ માટે ઇનકાર કરી દીધો હતો. મેડમજી તરીકે જાણીતી નેહાનો જન્મ 29 નવેમ્બર 1984ના રોજ મુંબઈમાં થયો હતો આ સાથે તેણે હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું નેહા અને તેના પતિ શાર્દુલની લવ સ્ટોરી એક પાર્ટીથી શરૂ થઈ હતી. શાર્દુલના અગાઉ લગ્ન થઇ ચૂક્યા હતા અને તેના ડિવોર્સ થયા હતા નેહા અને શાર્દુલે 5 જાન્યુઆરી 2020ના રોજ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા All Photo Credit: Instagram