ટીવી સ્ટાર નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે



હાલમાં જ તેણે પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે



જેમા નિક્કી બ્લુ પ્રિન્ટેડ બિકીનીમાં જોવા મળી રહી છે.



આ તસવીરોમાં નિક્કી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે



ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું અને ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે.



તેણે બિગ બોસ 14માં ભાગ લીધો હતો



નિક્કી 'કંચના 3' નામની તમિલ ફિલ્મમાં જોવા મળી હતી.



આ સિવાય અભિનેત્રીએ બે તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.



નિક્કી સ્ટંટ રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી 11'માં પણ જોવા મળી હતી.



All Photo Credit: Instagram