બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફની બહેન ઈસાબેલ કૈફે વર્ષ 2021માં બોલિવૂડમાં એન્ટ્રી કરી દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેત્રી પ્રણિતા સુભાષે અજય દેવગનની ભુજ અને હંગામા ફિલ્મોથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે. શર્વરી વાઘે વર્ષ 2021 માં બંટી ઔર બબલી 2 થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. મહિમા મકવાણાએ સલમાન ખાનની ફિલ્મ આતિમથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ક્રિસ્ટલ ડિસોઝાએ અમિતાભ બચ્ચનની ફિલ્મ ચેહરેમાં કામ કર્યું