દીપિકા પાદુકોણ માત્ર એક્ટિંગ જ નહીં ફેશનમાં પણ ઘણી આગળ છે આ દિવસોમાં તે ફાઈટર ફિલ્મને લઈને ચર્ચામાં છે 26 જાન્યુઆરીએ રિલીઝ થશે ફિલ્મ ફાઈટર આ ફિલ્મમાં રિતિક રોશન અને અનિલ કપુર પણ જોવા મળશે આ દરમિયાન દીપિકાએ ફાઇટરની સ્ક્રીનીંગમાં હાજરી આપી હતી આ સમયે દીપિકાના લુકે સૌનું ધ્યાન ખેચ્યું હતું ફેન્સને અભિનેત્રીનો લકુ ખુબ પસંદ આવી રહ્યો છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી જોવા મળી દીપિકા અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે (All Photo Instagram)