કાવ્યા થાપર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે કાવ્યા થાપરે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે ડિસેમ્બર 2021માં તેનું એક રોમેન્ટિક મ્યુઝિક આલ્બમ રિલીઝ થયું હતું કાવ્યાએ બિગ બોસ ફેમ અને ટીવીના ફેમસ ચહેરો રોહન મેહરા સાથે કામ કર્યું છે તે લેજા-લેજા રે માહીમાં રોહન સાથે જોવા મળી હતી સોશિયલ મીડિયા પર પણ તે એક્ટિવ રહે છે. કાવ્યા થાપરે તેના નવા ફોટોશૂટની ઝલક ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે તે બ્લેક આઉટફિટમાં હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે સ્લિટ કોર્સેટ ડ્રેસમાં તે ગોથ ક્વીન જેવી લાગે છે (All Photo Instagram)