બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ગણાતી દિયા મિર્ઝાએ શેર કર્યો છે હૉટેસ્ટ લૂક



ઇન્ટરનેટ પર ઓલ બ્લેક શૉર્ટ ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



આ દરમિયાન દિયા મિર્ઝાએ બ્લેક શૉર્ટ ડ્રેસમાં સેક્સી ફિગર પણ ફ્લૉન્ટ કર્યુ છે



લૂકને પુરો કરવા દિયા મિર્ઝાએ હાઇ હીલ્સ અને હેર બન સાથે મિનિમલ મેકઅપ કેરી કર્યો છે



આ ફોટોશૂટમાં દિયા મિર્ઝાએ ફરી પોતાની સુંદરતાનો જાદુ બતાવ્યો છે



2002માં આવેલી ફિલ્મ રહના હૈ તેરે દિલ મેંથી દિયા મિર્ઝાએ અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી



દિયાએ તેના તાજેતરના નવા ફોટોશૂટની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે



દિયા મિર્ઝાએ ફેબ્રુઆરી 2021માં બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા



લગ્નના થોડા મહિના પછી, જુલાઈમાં, અભિનેત્રીએ એક પુત્રને જન્મ આપ્યો



તમામ તસવીરો દિયા મિર્ઝાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે