એક્ટ્રેસ નુસરતા ભરુચા નવા લૂકમાં સ્પોટ થઈ અભિનેત્રીએ ઈન્સ્ટા પર શેર કરી તસવીરો નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી એક્ટ્રેસ નુસરત શાનદાર પોઝ આપતી જોવા મળી અભિનેત્રીએ કેમેરાની સામે પોઝ આપ્યા નવા લૂકમાં બોલડ ફિગર ફ્લોન્ટ કર્યું નુસરતે ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં નામ બનાવ્યું છે શાનદાર એક્ટિંગ માટે એક્ટ્રેસ જાણીતી નવા લૂકમાં સ્પોટ થઈ હતી (તમામ તસવીરો નુસરત-ઈન્સ્ટાગ્રામ)