સની લિયોન મુંબઈના બાંદ્રામાં સ્પોટ થઈ હતી



સની લિયોન ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચી હતી



સની લિયોન બોડીકોન ડ્રેસમાં જોવા મળી



નવા લૂકમાં એક્ટ્રેસ બોલ્ડ લાગે છે



એક્ટ્રેસે કેમેરાની સામે પોઝ આપ્યા



સની લિયોન હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી



સનીના ચાહકો તસવીરો પર ફિદા થયા



નવા લૂકમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી



સની લિયોનીની આ તસવીરો વાયરલ થઈ



એક્ટ્રેસના નવા લૂકને આગ લગાવી છે