ગ્લેમરસ એક્ટ્રેસ મૌની રોયે ફરી કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

મૌની રોયના બોલ્ડ લુકે ફરી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી

મૌનીએ રેડ કલરની બિકીની પહેરીને કેમેરા સામે આપ્યા પૉઝ

મૌની તેની સિઝલિંગ અને સ્ટાઈલિશ અદાઓ માટે જાણીતી છે

મૌનીએ ક્લીવજે બતાવતું ફોટોશૂટ કરાવ્યુ

ટુ પીસ ડ્રેસમાં ટીવીની નાગિને મચાવ્યો કેર

37 વર્ષીય એક્ટ્રેસે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા

મૌનીએ ખુદ આ તસવીરો ઇન્સ્ટા પર શેર કરી છે

મૌની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

મૌની અવારનવાર પોતાના પતિ સાથે વેકેશન પર સ્પૉટ થાય છે

હૉટનેસ અને ફિટનેસ મામલે નંબર વન છે મૌની

મૌનીએ સૂરજ નામ્બિયાર સાથે કર્યા છે લગ્ન