વેસ્ટર્ન લુકમાં કમાલની લાગે છે પંજાબી એક્ટ્રેસ સારા ગુરપાલ

સારા ગુરપાલના ફેંસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે

એકટ્રેસ સારા અનેક પંજાબી મ્યુઝિક વીડિયો અને ફિલ્મોમાં નજરે પડી ચુકી છે

સારા ગુરપાલે કરિયરની શરૂઆત વર્ષ 2014માં કરી હતી

સારાએ જીન સોંગથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી

સારા ગુરુપાલનો જન્મ 11 નવેમ્બર 1991ના રોજ હરિયાણામાં થયો હતો

એકટ્રેસ ફિલ્મ મંજે બિસ્તરેથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી

એક્ટ્રેસ રિયાલિટી શો બિગ બોસમાં પણ નજરે પડી ચુકી છે

બિગ બોસમાંથી બહાર થયા બાદ તે ઘણી લોકપ્રિય બની હતી

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ