બૉલીવુડની ફિટનેસ ક્વિન ગણાતી દિશા પટ્ટણીનો નવો લૂક વાયરલ ફેશન અને સ્ટાઇલમાં અવ્વલ છે હસીના દિશા પટ્ટણી તાજેતરમાં જ બ્રાન્દ્રામાં સ્પૉટ થઇ હતી દિશા પટ્ટણી આ દરમિયાન દિશા પટ્ટણીએ લૉઅર અને ટ્રાઉઝર પહેરેલું હતુ લૂકને પુરો કરવા દિશા પટ્ટણીએ માથે કેપ અને હાથમાં બેગ કેરી કરી હતી 31 વર્ષીય દિશા પટ્ટણીએ એક વિલન, બાગી, મલંગ અને રાધેમાં એક્ટિંગ બતાવી છે દિશા પટ્ટણી અત્યારે પોતાના વેકેશન પીરિયડને એન્જૉય કરી રહી છે દિશા પટ્ટણી આગામી ફિલ્મ કલ્કી અને યોદ્ધાને લઇને ઉત્સાહિત છે દિશા પટ્ટણી પોતાના રિલેશનશીપને લઇને ખુબ ચર્ચામાં રહી છે દિશા પટ્ટણી સોશ્યલ મીડિયા લવર છે, તેની તસવીરો ખુબ વાયરલ થાય છે