ટીવીની હૉટેસ્ટ એક્ટ્રેસ ગણાતી ટીના દત્તાએ ઓલ બ્લેક લૂકમાં શેર કર્યો નવો અંદાજ



ટીના દત્તાએ ફોટોશૂટ માટે પહેર્યો સેક્સી ટ્રાન્સપરન્ટ ડ્રેસ



ટીના દત્તાએ કર્લી હેર અને નશીલી આંખો સાથે આપ્યા એકથી એક શાનદાર પૉઝ



આ દરમિયાન ટીના દત્તાએ નેટ વાળો ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેર્યો હતો



ટીના દત્તા ટીવી શૉ ઉતરાણ, દયા, બેઇન્તેહામાં એક્ટિંગનો જાદુ બતાવી ચૂકી છે



ફેન્સ પણ ટીના દત્તાની એક ઝલક જોવા માટે ઉતાવળા થાય છે



ટીના દત્તાને સૌથી વધુ ઓળખ કલર્સના શૉ ઉતરનમાં ઇચ્છાની ભૂમિકાથી મળી



એક્ટ્રેસ કેટલીય બંગાળી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે



હંમેશા એક્ટ્રેસ પોતાની તસવીરોથી સોશ્યલ મીડિયા પર તાપમાન ચઢાવતી રહે છે



ટીના સિંગલ છે, પરંતુ રિલેશનશીપને લઇને હંમેશા ચર્ચામાં રહે છે